હજુ ચોમાસુ બેઠું નથી એ વચ્ચે ઉનાળા માં હવામાન વિભાગ ની વરસાદ ની આગાહી આવી છે. ભારત ના હવામાન વિભાગે 28 તથા 29 મેં ના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છ માં ભારે પવન સાથે વરસાદ અને ઉત્તર તથા દક્ષિણ ગુજરાત માં કમોસમી વરસાદ ની આગાહી દર્શાવી છે. જેના પગલે અમદાવાદ માં કાલે ધીમો વરસાદ શરૂ થયો હતો,

એવા માં હવામાન વિભાગે સૌરાષ્ટ્ર માં રાજકોટ અમરેલી પોરબંદર માં ભારે વરસાદ ની આગાહી વ્યક્ત કરી છે તેમજ સાબરકાંઠા આનંદ બનાસકાંઠા વડોદરા માં પણ આછા માવઠા ની આગાહી કરવામાં આવી છે
એવા માં જોવું એ રહ્યું કે આ માવઠું ગુજરાત માં કેટલુંક અસરકારક રહે છે ભારે વરસાદ ના કારણે જાનમાલની નુકસાની વ્યક્ત કરવામાં આવી છે તેમજ સાગરખેડુ ને દરિયો ના ખેડવા સલાહ પણ આપવામાં આવી